ફોર્ડ ઇન્ડિયા પ્રા. લી. અને માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સાણંદ તાલુકાની વિવિધ શાળાઓને 200 ડેસ્કટોપ કમ્પ્યુટર વિતરણનો પ્રતીકાત્મક કાર્યક્રમ રાખવામાં આવેલ. કોરોના ગાઇડલાઇનને ધ્યાને રાખતા અમુક સ્કૂલોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્લાન્ટ હેડ અનિલ પટેલ દ્વારા શાળાઓના આચાર્યોને સંબોધન કરવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે કંપનીની પ્રોસેસ પ્રમાણે બે અઠવાડિયામાં પાંચ પાંચ શાળાઓને બોલાવી કોમ્પ્યુટરની વહેંચણી કરવામાં […]
