“સ્વસ્થ માતા તો સલામત બાળ”

“સ્વસ્થ માતા તો સલામત બાળ”

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા “સ્વસ્થ માતા તો સલામત બાળ” કાર્યક્રમ કુંવાર ગામ ખાતે ઉજવવામાં આવ્યો. સહયોગી સંસ્થા તરીકે નવજીવન ડૉક્ટર હાઉસ, આરોગ્ય વિભાગ સાણંદ અને આઈ. સી. ડી. એસ. સાણંદના જોડાયા. સાણંદ તાલુકાના ૧૭ ગામની ૩૦૭ જેટલી સગર્ભાઑને આવરી લેતો ” સ્વસ્થ માતા તો સલામત બાળ” કાર્યક્રમનો બીજો બુધવાર કુંવાર ગામ ખાતે ઉજવવામાં આવ્યો. આ ગામની ૨૧ સગર્ભા બહેનોનું આરોગ્ય […]