ચૈત્ર માસમાં લીમડાંના મૉરનું વિતરણ

ચૈત્ર માસમાં લીમડાંના મૉરનું વિતરણ

છેલ્લા વિસ વર્ષથી એક પરિવાર ચૈત્ર મહિનો શરૂ થતા જ લીમડાના મહોર નું પાણી વહેલી સવારે ઉઠી ઘરેથી બનાવી બગીચાઓમાં ચાલવા આવતા લોકોને નિશુલ્ક પીવડાવે છે આ પરિવાર છેલ્લા પંદર વર્ષથી સાણંદમાં બગીચાની બહાર ઉભા રહી ચૈત્ર માસમાં લીમડાના મહોર નું પાણી પીવડાવતા હતા જ્યારે હવે બાળકો મોટા થતા તેમના અભ્યાસ માટે અમદાવાદ જેવા શહેરમાં રહેવા આવ્યા પણ અહીંયા પણ […]