“76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમજૂનાથ વાદી પાઠશાળામાં” સાણંદ ખાતે વીંછિયા ગામે વરસોથી રેફ્યુજી તરીકેનું જીવન ગુજારતા અને વન વગડામાં વસવાટ કરતાં વાદી સમુદાયની વસાહત આવેલ છે અહી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તંબુ શાળા ચાલે છે જેમાં 40 થી વધારે બાળકો અક્ષર જ્ઞાન મેળવી રહ્યા છે. આ શાળામાં સાણંદ- બાવળ વિધાનસભા વિસ્તારના યુવા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદનનો […]
