72 માં પ્રજાસત્તાક દિવસની ઉજાણી માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા વીંછિયા ગામે વાદી વસાહતમાં આવેલ સમજુનાથ વાદી પાઠશાળા ખાતે કરવામાં આવી. અહીંયા માનવ સેવા દ્વારા વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે તંબુ શાળા શરુ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના બોર્ડ મૅમ્બર શ્રીમતી દિવ્યાબેન પટેલ હાજર રહેલ. મુખ્ય મહેમાન દ્વારા પ્રજાસત્તાક દિવસ […]