TVW-20

  આજથી ટાટા વોલીયન્ટ્રી વીક 20 ની શરૂઆત કરવામાં આવી. આ માહિનામાં ટાટા મોટર્સ સાણંદના સ્વયંસેવકો વિવિધ સેવાકીય કાર્ય કરવા માટે ગામડાઓમાં જશે.
MANAVTA NI DIVAL

MANAVTA NI DIVAL

    “ચાલો આ દિવાળીએ દીવાથી દીવો પ્રગટાવી” આપણે ત્યાં સૌથી મોટો ત્યોહાર દિવાળી હોય છે. દિવાળીમાં લોકો નીત-નવી ખરીદી કરતાં જોવા મળે છે. ઘણા લોકો તો જરૂરિયાત વગરની પણ વસ્તુઓ છૂટા હાથે લેતા હોય છે. પણ શું તમે ક્યારેય ગરીબી રેખા નીચે જીવતા માણસની દિવાળી જોઈ છે ? આ લોકો શું લાવે અને શું ખાય ત્યોહારમાં એ ખબર  છે […]

SANAND RATNA

SANAND RATNA

નળસરોવરના પછાત ગણાતાં ઝાંપ ગામમાં પ્રવિણ પટેલની બદલી કરવામાં આવી ત્યારે અહીં દીકરીઓને શાળામાં ભણાવવાનું કોઈ વિશેષ મહત્ત્વ ન હતું. પ્રવિણભાઈએ વિચાર કર્યો કે એવું તો શું કરું કે શાળા છોડીને જતી રહેલી દીકરીઓ પાછી ભણવા આવે. પ્રવિણભાઈની મૂળ ડિગ્રી રમત-ગમતના શિક્ષકની એટલે તેઓ બાળકોને સરસ રમાડી શક્તા. શાળાના એક ખૂણે ધૂળ ખાતી તૂટેલી હોકીથી દીકરીઓને રમાડવાનું શરુ કર્યું. ખેતરોમાં […]

પ્રજાસત્તાક દિવસની ઉજવણી

પ્રજાસત્તાક દિવસની ઉજવણી

72 માં પ્રજાસત્તાક દિવસની ઉજાણી માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા વીંછિયા ગામે વાદી વસાહતમાં આવેલ સમજુનાથ વાદી પાઠશાળા ખાતે કરવામાં આવી. અહીંયા માનવ સેવા દ્વારા વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે તંબુ શાળા શરુ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના બોર્ડ મૅમ્બર શ્રીમતી દિવ્યાબેન પટેલ હાજર રહેલ. મુખ્ય મહેમાન દ્વારા પ્રજાસત્તાક દિવસ […]

कपड़े से बनी थैली

कपड़े से बनी थैली

ग्लोबल वॉर्मिग के इस दौर में मनुष्य को श्वास लेने में भी कई कठिनाइयाँ से गुजरना पड़ता है।  भारत में पिछले कुछ वर्षो में यह गंभीर रूप में उभरकर सामने  आई है।  भारत के कई शहरों की हवा में विष की मात्र बढ़ गई है जिसे कई प्रकार की स्वस्थ्य को लेकर समस्या देखने मिलती है।  औद्योगिक कचरे से निकलने […]

લીમડો કડવો ખરો પણ નરવો બહુ

લીમડો કડવો ખરો પણ નરવો બહુ

गुजरात में सर्दी की ऋतु स्वास्थ्य के लिए काफी बहेतर मानी  जाती है।  गुजराती इस ऋतु में कई सारी एक्टिविटी में जुड़े रहते है।  खास कर नाना प्रकार के व्यजन बनाना। कहते है की शर्दी के मौसम में जितना भी आयोग्य वर्धक खान पान बढ़ाओ तो पुरे साल भर शरीर स्वस्थ रहता है। यहाँ की स्थानिक भाषा में इसे “वसाणा” […]

સન્માન સમારોહ

સન્માન સમારોહ

       માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા મણિપુર ખાતે આવેલ સેવા અકાદમીમાં તા – 27 નવેમ્બરના રોજ સન્માન સમારોહ રાખવામાં આવ્યો. આ સન્માન સમારોહમાં સમાજની અંદર રહેલ અને ફરજ બજાવતા નાના નાના સેવકોનું સન્માન કરવામાં આવ્યું. જેમ કે, શાળાના સેવક, હોમગાર્ડના જવાન, મ્યુન્સિપલ સફાઈ કર્મચારી,  બસ કંડકટર અને ટપાલી જેવા સાચા કર્મવીરોનું સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું. સંસ્થાનો હેતુ આ […]

કરિયાણું વિતરણ

કરિયાણું વિતરણ

માનવ સેવા ટ્રસ્ટ સાણંદ ઘણા વર્ષોથી સમાજની 20 નિરાધાર અને વૃદ્ધ મહિલાઓને વર્ષમાં તહેવારોના પ્રસંગે કરિયાણું ભરી આપે છે આ કરિયાણું ભરી આપવાનું કાર્ય સેવાભાવી દાતાઓના હસ્થે કરવામાં આવે છે.આ બહેનોમાં ઘણી એવી મહિલાઓ છે જેઓના ઘરમાં વીજળી પણ નથી. સંતાનમાં માત્ર દીકરીઓ જ હોવાથી દીકરીઓ સાસરે જતી રહેવાના કારણે અહીં આ બહેનો એકલી જ રહે છે. આથી તેઓની સાર […]

માતૃવંદના

માતૃવંદના

  માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો હેતુ સમાજની મુખ્ય ધારામાંથી હાંસિયામાં ધકેલાઈ ગયેલ વિધવા અને નિરાધાર મહિલાઓને સન્માનવાનો હતો. માનવ સેવા ટ્રસ્ટ સાણંદ છેલ્લા 15 વર્ષથી સાણંદની નિરાધાર 20 મહિલાઓ જેમના સંતાનમાં માત્ર દીકરી જ છે ને હાલ દીકરી સાસરે હોવાને લીધે આ વૃધ્ધ મહિલાઓ અત્યારે એકલવાયું જીવન જીવે છે. તેવી મહિલાઓને માનવ […]

Pond

Pond

हमारे यहाँ खेती प्रधान देश में खेती बारिस पर निर्भर है तब किसान को अपनी फ़सल लेने के लिए बारिस एक ही उपाय है।  सरकार अपनी योजनाओ के माध्यम से किसान की आय दो गुना करने में जुडी है पर जितने जरुरी है वह परिणाम नहीं मिल रहे है।  मानव सेवा ट्रस्ट ने टाटा मोटर्स ली. के साथ मिलकर पिछले […]

Gandhigiri

Gandhigiri

  आज के युग में जहा पर हिंसा भ्रस्टाचार जैसी कई बदिया समाज में घर जमा कर बैठी है तब जाहेर जीवन में कई सरे ऐसे मसले है जहा पर कानून का डर न के बराबर है।  आज भी लोगो को  जिम्मेदारी का अनुभव करवाने हेतु गांधी मूल्यों का सहारा लेना पड़ता है। मानव सेवा भी गांधी विचारो से प्रेरित […]