SANAND RATNA

SANAND RATNA

નળસરોવરના પછાત ગણાતાં ઝાંપ ગામમાં પ્રવિણ પટેલની બદલી કરવામાં આવી ત્યારે અહીં દીકરીઓને શાળામાં ભણાવવાનું કોઈ વિશેષ મહત્ત્વ ન હતું. પ્રવિણભાઈએ વિચાર કર્યો કે એવું તો શું કરું કે શાળા છોડીને જતી રહેલી દીકરીઓ પાછી ભણવા આવે. પ્રવિણભાઈની મૂળ ડિગ્રી રમત-ગમતના શિક્ષકની એટલે તેઓ બાળકોને સરસ રમાડી શક્તા. શાળાના એક ખૂણે ધૂળ ખાતી તૂટેલી હોકીથી દીકરીઓને રમાડવાનું શરુ કર્યું. ખેતરોમાં […]