લીંમડાનો મૉર

લીંમડાનો મૉર

“આમ તો લીમડો કડવો પણ નરવો બહુ” આપણે આ કહેવત ઘણીવાર સાંભળી હશે પણ શું તમે ક્યારેય લીમાંડના ગુણો વિષે જાણવાનો પ્રયાસ કર્યો છે ખરો ? આયુર્વેદમાં લીમડાને કેટલાય રોગોનો નાશ કરતાં દર્શાવેલ છે. ચૈત્ર માસમાં લીમડાંના મૉરનો રસ પીવાનો મહિમા છે. ચૈત્ર મહિનામાં દસ કે પંદર દિવસ લીમડાના મૉરનું પાણીમાં જીરું,હિંગ,અજમો જેવા વિવિધ મસાલા નાખી તેને પીવાથી આખું વર્ષ […]